Gujarati Quote in Poem by Dipika Kakadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી આજે એ જખ્મો લીલા થઈ ગયા
જેને સમજણની ચાદરથી અમે ઢાંકી રાખ્યા હતા..
ફરી આજે આ આંખમાંથી આંસુ નીકળ્યા
જેને મુસ્કાન ના મુખવટાથી દબાવી રાખ્યા હતા..
ફરી એ અરમાનો જાગ્યા
જેને જવાબદારી નીચે છુપાવી રાખ્યા હતા..
ફરી આ દિલ ખોલ્યું એની સામે
જેને દોસ્તીના દાયરાથી પણ દુર રાખ્યા હતા..
આ જ તો જીંદગી છે દિપુ...
દર્દ એણે જ આપ્યું
જેને હ્દયમાં વસાવી રાખ્યા હતા..
-dipu

Gujarati Poem by Dipika Kakadiya : 111413832
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now