તારી સાથે જે પ્રેમ ઉમળકા લેતો હતો,
તારા બેવફા બનવાથી એમા "દુકાળ" પડી ગયો.
જે પ્રેમ સાથે રહીને વિશ્વાસથી કર્યો હતો,
તારા દગા દેવાથી એમા "દુકાળ" પડી ગયો.
જે પ્રેમ મીઠુ ઝરણું બનીને વહેતો હતો,
તારું વારંવાર ખોટુ બોલવાથી એમા "દુકાળ" પડી ગયો.
મને ખબર છે.....,
બીજાની મહેફિલ સજાવવા માટે તે પોતાનો આશીયાનો સળગાવી દીધો,
પણ , એનાથી આપણા પવિત્ર પ્રેમમા "દુકાળ" પડી ગયો.
#દુકાળ