મારી મનપસંદ ઝવેરચંદ મેઘાણીની રચના
👌👌
👉જીયે મરદ કસુંબલ રંગ ચડે
✒ધગધગતી ધારા,તોય બહારા,પાકે બહારા પોબારા,
ધરતી ગાજે,કાયર ભાગે,હાંક દેતા હોંકારા..
✒જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો'ક જડે,
મેદાને મરવા,અવસર વરવા,મરદ કસુંબલ રંગ ચડે.
..જીયે મરદ કસુંબલ રંગ ચડે......🙏🙏