#વિનોદ
જન્મ આપ્યો તે રડતા રડતા
જીવી ગયો હું જીંદગી વિનોદ કરતા કરતા
તુ દુઃખો ની હારમાળા આપતો ગયો ને હું વિનોદ સમજી ને સંભલતો ગયો.
લાખ કોશિશો છતાં આપણો સાથ ન થયો
પણ વિનોદ સમજી હું બીજા ને ગોત તો રહ્યો
જીવન ગંભીર છે એવું લોકો કહેતા રહયા ને
હું વિનોદ સમજી ને જીવતો રહ્યો.
સ્મશાન માં ખુબ લોકો ને રડતા જોયા ને
વિનોદ કરીને હું મરતો
રહ્યો.