બુદ્ધિશાળી જિજ્ઞાસુ વ્યક્તિઓ પોતાની નાવને મધદરિયે લઈ જઈને મરજીવા બનીને દરિયા ની ઊંડાઈ માપી આવતા હોય છે.જયારે,
બુદ્ધિહીન જિજ્ઞાસા વગરના વ્યક્તિઓ છીછરાપાણીમાં પણ પોતાની નાવ ડુબાડી દે છે
બુદ્ધિશાળી વ્યક્તિ ઓ જિજ્ઞાસાને પગથિયા બનાવીને નવી નવી શોધ કરી આખી દુનિયામાં પ્રગતિનું એક શિખર સર કરી શકે છે. જ્યારે
બુદ્ધિહીન જિજ્ઞાસા વગરના માણસો ખુલ્લા મેદાનમાં પણ ઠોકરો ખાતા ફરે છે.
#જિજ્ઞાસુ