Gujarati Quote in Story by Ishan shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસો તો હંમેશા મજબૂત જ હોય છે બસ આ લાગણીઓ ક્યારેક થકવી જાય છે. પ્રિયતમા માટે હૃદયના કોઈક ખૂણે દબાવી રાખેલ લાગણીઓ જ્યારે કોઈ પત્ર રૂપે વહી ઊઠે ત્યારે સંવેદનાના જે તાર ઝણઝણાવી જાય છે એણે તાદ્દશ કરવાનો અહી પ્રયત્ન કર્યો છે આશા છે આપને પસંદ આવશે. આપના વિચારો અથવા મત અચૂક પ્રગટ કરશો.

https://www.matrubharti.com/book/19883391/sandesho

Gujarati Story by Ishan shah : 111411080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now