તરબૂચ વેચનાર ભાઈ ને એક ભાઈએ પૂછ્યું કે, "તમે આ તરબૂચ પર ટપલી મારીને કેમના ઓળખી જાવ છો કે મીઠું લાલ હશે કે નઈ?
તરબૂચ વાળો ભાઈ- મને ય નથી ખબર...., આ તો મારા બાપા એ કિધેલું કે, ૨ તરબૂચ પર ટપલી મારીને ત્રીજું તરબૂચ પકડાવી દેવાનું ગ્રાહક ખુશ થઈ જશે!
🤣🤣🤣અંધશ્રદ્ધા પણ આવી જ છે પૂર્વજોએ કર્યું એટલે આપણે પણ થોડું એડિટ કરીને ચાલુ રાખ્યું. ૧૦૦૧૦૦