#પ્રેમ પણ #જબરો
સાથે રહેવા અનેક કસમો ને,
સેજ બ્રેકઅપ થાય
રડવાનું ને કેટકેટલું થાય
પ્રેમ પણ જબરો
એક દી બે દી ત્રીજા દિ
પેચઅપ, એમાંય બધું ભુલાઈ જાય
પ્રેમ પણ જબરો
વર્ષોનો સંગાથ ને એના નામના
મહેંદીના સપના સજાવ્યા,
પણ થાય છે અવળું
ઘરના ને ગમે બીજો,એને ગમે છે બીજો
ગમતો મળે નહિ,ન ગમતો મળે
પ્રેમ પણ જબરો
રેહવું છે પ્રિયતમ સાથે,ભાગવું નથી
ને વચ્ચે આવે છે મજબૂરીનું નામ
પ્રેમિકાને છોડવો પડે પ્રીયતમ
છેલ્લી થાય મુલાકાત ને
ભૂલવું પડે સંગાથ નો સાથ
પ્રેમ પણ જબરો
પ્રેમિકા થઈ બીજાની પ્રિયતમ થયો દૂર
એ એક્ઝેસ્ટમેન્ટમેન્ટ કરતા સરસ શીખી ગઈ
પ્રેમ પણ જબરો
અજીબ હોય એમના બે સપના
એક પ્રિયતમ સાથે ના,બીજા લગ્ન પછીના
પ્રેમ પણ જબરો
ન કરવાનું કરાવે તે પ્રેમ
પ્રેમ પણ જબરો
@Prit_ki_lines