#કિમત
તુ સાથે હતી છતાં સાથે ન રહેવાની કિંમત મે ચૂકવી છે
તારી સાથે ચોખવટ ન કરવાની કિંમત મે ચૂકવી છે
તારા આવકારના ઈશારા ને ન સમજવા ની કિંમત મે ચૂકવી છે
તુ ચાલી ગઇ ને હું જોતો રહ્યો તેની કિંમત મે ચૂકવી છે
હવે,
તને પામી ને જ રહીશ
કરણ
એમ ન કહેવું પડે કે
તને ન પામી ને મે ધણી કિંમત ચૂકવી છે.