અડધી રાત્રે કોઈ દિવસ વાત ન કરતા હોય તે વ્યક્તિનો કોલ આવે તો સમજી લેવુ કે તેને તમારી અત્યારે કિંમત થાય છે એટલે કોલ કર્યો છે .કેમ કે તમને અડધી રાત્રે ત્યારે જ કોલ કર્યો હોય જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર હોય કે આ વ્યક્તિ ના નહીં જ પાડે ત્યારે જ તમને કોલ કર્યો હોય એટલે તેને તમારી કિંમત સમજાય ગઈ હોય એટલે જ તમને અડધી રાત્રે જગાડ્યા હોય .
#કિંમત