Gujarati Quote in Poem by Bhumi Polara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરસેલી ધરતી (ભુમી)ને બે ફોરા ની જ પ્યાસ હતી..
અનરાધાર વરસ્યો મેઘ અેને મન તો અે ભાગ્ય ની વાત હતી..
તુજ મા ડુબીજવુ અે સમય અણમોલ છે..
હોય ભલે ખારાશ દરિયા માં..
નદી ને મન તો અે સમપ્રણ ની વાત હતી..
Bhumi Polara

Gujarati Poem by Bhumi Polara : 111408707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now