#જન્મ 1થી 9 મહિના સુઘી રાહ જુએ એ પતિ-પતની અને પછી જે બાળક નો જનમ થાય . હકિકતમાં એ બાળકના જનમ સાથે માતા- પિતાનો પણ જનમ થાય છે. માતા પિતાએ પોતાના બાળક ના આગમન ની બધી જ પૂઁવ તૈયારી કરેલી હોય છે, એક બાળકના જનમ ની સાથે તે બાળક પ્રતયે ની મા બાપ ની જવાબદારીનો પણ જનમ થાય છે. સાચે જ માતા- પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી.