સાચું ખોટું તમે નક્કી કરજો...
પરંતું.....આપણામાં જે વસ્તું ની કમી હોય ને તે આપણે માંગીએ જેમકે શાખમાં મીઠું ઓછું હોય તો મીઠું માંગીએ...મરચું ઓછું હોય તો મરચું.....સાચું ને..?
એજ રીતે આપણામાં અધુરાઈ હોય ને એ પુર્ણ કરવાની હોડ હોય..એજ માંગીએ....સમજાયતો...સાચું કે ખોટું...???
પ્રેમ...પ્રેમ...પ્રેમ...નહી...? પણ ખુદ અધુરા હોય એ શું આપે..?? સાચું કે ખોટું..?
હવે સમજ્યાં...?
ના સમજ્યાં વાંધો નહી સમજી જશો.