ડો નદીમ રહેમાને #Covid_19 ના ટેસ્ટીંગ માટે એક ટેસ્ટ કીટ વિકસાવી છે. નોએડાની ન્યુ લાઇફ લેબોરેટ્રી આ ટેસ્ટિંગ કીટ બનાવશે. જે 15 મિનિટમાં કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરી શકશે. જેની કિંમત પણ માત્ર 500 રુ જેટલી છે. તે ટૂંક સમયમાં દેશભરમાં ઉપલબ્ધ થશે.

Gujarati Motivational by Rupen Patel : 111405078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now