મારી યાદમાં પાગલ ના થા,
દિલ છે તારું ઘાયલ ના કર.
આંખોથી પીશો જો મુજને,
નશો રહેશે સદા પછી તુજને.
ખોવાઈ જઈશ જો મારામાં,
જડીસ નહિ કદી ખુદ તુજને.
આવીશ જો હું જલ્દી ત્યાં ,
તડપ પછી રહેશે નહિ તુજને.
ઘોડા પર આવું કે હાથી પર,
પણ લઈ જઈશ હવે તુજને..
આવ્યા બાદ ફરતી નહિ હવે,
નહીંતો ખોઇસ સદાને મુજને..
લી. રુદ્ર રાજ સિંહ