મળ્યું એ "માણવા" ની પણ મઝા છે,
ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે!!
એક માં એક ઉમેરો તો બે થાય -એવું શિક્ષક શીખવાડી ગયા...પણ,
બે માંથી એક બાદ કરો તો એકલા થઇ જવાય -એવું ઝીંદગી શીખડાવી ગઈ.
કળયુગ ની આ દુનિયાદારી છે,રમત રમતા માણસ ગમી જાય ને ,
ગમતા માણસ રમત રમી જાય ..
ઘણા લોકો માટે હું "સારો" નથી ,પણ
તમે જ કહો એવો કયો દરિયો છે જે "ખારો" નથી..
-Gneya patel
-