પહેલી મળતી વેળા એ તેને મને કહ્યુ હતુ .
વચન આપુ છુ .જીવનભર સાથ આપીસ
મારે તેને પુછવુ છે .તુ સાથે તો નથી તારા વચન નુ શું ?
તેને કહ્યુ હતુ .તારી આંખ મા મારા લીધે આંસુ નહી આવે
મારે તેને પુછવુ છે .મારી આંખ નુ કાજળ ભુસાઈ જવાનુ કારણ શુ ?
તેણે કહ્યુ હતુ પ્રેમ કરુ છુ .
મારે પુછવુ છે , તેણે
સાથ આપવે ન હતો તો વચન શા માટે ?
તારે મારી આંખ ની નમી બનવુ જ ન હતુ .
તો કાજળ ભુસાવા નુ કારણ ન બન .
છેલ્લી મળતી વેળા એ આટલુ જ પુછવુ હતુ .
Dhara vyas
#પુછવું