#રણ ઝાંઝવું જળ
***************
જે રણમાં ઝાંઝવું જળ આભાસ થાય છે
એક આગંતુકને ભલા પ્રેમ એવો થાય છે
પછી કિનારે બેસીને મન એવુંતો મુંજાય છે
એના કદમોની પણ પાંગળી આહટ થાય છે
જોયું તો મઝધારે જ આ વાહણ ડૂબાય છે
ને પછી માછલી જેમ બિન જળ તડપ થાય છે
જોઈને કલ્પનારૂપી છબી જે મન હરખાય છે
અંતે તો "ભાવુ" ને વાસ્તવિકતાનું ભાન થાય છે