થોડું જગત ના તાત વિશે...✍️✍️
જય જવાન જય કિસાન....
લાલ બહાદુર શાસ્ત્રીજી એ આપેલ આ સૂત્ર દેશ માટે આજે ખરા અર્થમાં સાર્થક નીવડી રહ્યું છે અને રહેશે.
દેશની હાલની વિકટ પરિસ્થિમાં દેશના ખૂણે ખૂણાની રક્ષા કરતા જવાન અને દેશને ખૂણે ખૂણે ધાન, શાકભાજી , ફળો અને દૂધ પુરા પાડનાર પશુ_પાલકો તથા જગત ના તાતને શત શત નમન....🙏🙏