સહિયર મારી તને પ્રેમ ની એક વાત પૂછવી તી,
પ્રેમ ની ભાષા તુ જાણે કે ના જાણે પણ મને લાગી એ મીઠી મધુરી
સહિયર મારી તને એક વાત પૂછવી તી ,
કેમ ભોજન મને લાગે ફીકુ,
પણ તેની સાથે થયેલી વાતો ને યાદો લાગે મને મીઠી મધુરી
સહિયર મારી તને પ્રેમ ની એક વાત પૂછવી તી ,
કેમ અડધી રાતે નીંદર માંથી ઝબકી જાવ છું,
કોઈ ટીસ ઉપડે છે મીઠી મધુરી,
સહિયર મારી તને એક વાત કહેવી છે હવે,
કે હવે તો નથી લાગતું મન પિયર માં ,
જાવું છે જ્યાં પિયું નો સંગાથ મળે મીઠો મધુરો.
જીના❤️
#પૂછવું