અરે શોરી હો ......
મજાકના મુડમાં બીલકુલજ નથી.....
પણ વાત કંઈક એવી છે...
બઘાને લાગું ન પડે ..પણ ઘણા બધા વાચતાં વાચતાં ધેરાઈ જાય તો ઘણા સાનમાં સમજીજાય અને ઘણાને તો ઉપરથીજ જતું હોય...પછી આપણી કલમનું ધાર્યું પરીણામ મળે ખરું??? માટે કોઈએ નિરાશ ન થવું..
અરે યાર હીરા ની કીંમત સાચી કયા થાય..??? કયા??? સમજાયું...તો બરાબર