Gujarati Quote in Poem by પ્રેમની_પુરણપોળી️️

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના #પૂછવું હતું છતાં પુછાઈ જાય છે,
છાની હતી જે વાત એ ચર્ચાઈ જાય છે.
એ શૂન્ય છે કે શેષ, બધું ભાગવા મથે,
મમતા બિચારી પ્રેમમાં છેદાઈ જાય છે.
કાંઠે ન નાંગરી શકી એ નાવની વ્યથા,
મઝધાર જાણે તે છતાં લ્હેરાઈ જાય છે!
‘અર્જુન’ પગેરું પ્રેમના ઉંબર સુધી જશે,
જે લાગણીની સાંકળે જકડાઈ જાય છે.
❤Mr.White👨‍👨‍👧‍👧

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111403772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now