પહેલા ક્ષમા માંગુ છું...કારણકે અમુકને ખોટું જરુર લાગશે,
પણ મારો ઉદેશ્ય ખોટું લગાડવાનો બીલકુલ નથી,પણ સકારાત્મક વીચાર પહોચાડવાનો છે.
તમને બધાંની કૃતી વાંચવામાં રસ છે તો સારી કૃતી હોય તેમ છતા એક લાઈક આપી લેખક ને પ્રોત્સાહિત કરવામાં ઉદાસીનતા કેમ?
હું ઘણા સમયથી આ નિરીક્ષણ કરું છું, ઘણા લેખકોની કેટલી મસ્ત અને વ્યવહારિક સારી કૃતી હોય, વાંચનાર અઢળક પણ લાઈક 0.5 %, અરે દોષ્તો શારુ લાગે તો લાઈક તો કરો, આનાથી લેખકોનો ઉત્સાહ વધશે.. અને તમને અનેરી ખુશી પણ મળશે.
અને કૃતી વાંચવાની ઉદાસીનતા નથી તો લાઈક આપતા આપડે શું ઘસાઈ જવાના?
કે તમે શારુ લખતા હશો તો તમે પાછળ નહી રહો,
આ ફેસ બુક જેવી જનરલ લોકો ની એપ્સ નથી, પણ કવીઓ લેખકો સાહીત્ય કારોનો આ સમુહ છે.
જે નેગેટીવ ના હોય ...
આપણે તો લોકોને સારા સંદેશ આપવાનાં છે...
આપણી સોચ તો વીશાળ અને રદયપણ વીશાળ હોવું જોઈએ,
આપણે લોકો માટે લખવાનું છે...હા આપણા અનુભવો પણ શેર કરી શકાય..
જરા નજર તો નાખો એ કવીઓ શાયરો અને લેખકો પર ..જેમની કૃતીઓ આજે પણ લોકો ને પોતાના જીવન કવન સાથે સરખાવે છે,
આદર થી તે કવી કે લેખકોના નામ લે છે.
અને આપણા રદયમાં તે આજેય જીવંત છે.
આભાર
Raajhemant
સમજાય તેને...
બી પોજીટીવ☝️👍💐