આજથી બે મહિના પહેલા આપણને કેવી મજા આવતી હતી...🤗
બહાર ફરવા જવાની...
સારી કોઇ ફિલ્મ જોવાની...
નવી જોબ ઉપર જવાની...
પ્રેમીકા સાથે કોફી પીવાની..
બજારમાં રખડવાની...
પાણીપુરીની ડિશ ખાવાની...
એકટીવા ચલાવવાની...
પણ સાલા આ કોરોનાએ તો વગર ગુને
બધાને મહીનાથી ઘરમાં બેસાડી દીધાછે!!! 😷
ફરી કયારે એવો સમય પાછો આવશે!!
આવશે મારા મિત્રો જરુર આવશે પણ આપણે થોડોક વધુ સમય ઘરમાં જ બેસી રહીશું તો જ...નહી તો આ મોદીજી એમનું ત્રીજી લોકડાઉન વધારી દેશે 🤔