ઇન્ડોનેશીયા દેશ..
કોરોના વાઇરસને લીધે હાલ દુનીયાના દરેક દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે
ઇન્ડોનેશીયા દેશમાં પણ ભારત દેશની જેમ લોકો કોરોના ને ગંભીરતાથી લેતા નથી માટે લોકોને હરતા ફરતા રોકવા માટે ત્યાની સરકારે એક અજબનો કિસ્સો અજમાવ્યો છે ખાસ કરીને રાત્રીના સમયે...
સરકારી જ માણસો એક સફેદ ભૂત જેવો પોષાક પહેરીને ત્યાની શહેર ગામની ગલીએ ગલીએ ફરતા હોયછે જેથી લોકો ખરેખર ભૂત તેને માનીને બહાર નીકળે નહીં ને પોતાના ઘરમાં જ સલામત બેસી રહે..!