આ લોકડાઉન છે...👈
કોઇપણ બહારની વ્યક્તિઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં!
ભાઇ હું શહેરની વાત નથી કરતો હું નાના મોટા ગામોની વાત કરુછુ. કે
જયાં આજે ગામના સચેત નાગરિકોએ પોતાના ગામમાં અવરજવર થતા દરેક દરવાજા બહારના લોકો માટે આવવા જવા બંધ કરી દીધાછે ગામના જાગ્રુત નાગરીકોએ આ નેક કામ કરીને એક સલામત ભર્યુ ઉદાહરણ આપ્યુછે.
આજની પરિસ્થિતિમાં કોઇપણ બહારનો માણસ (કોરોના ગ્રસ્ત) કોઇપણ ગામમાં પ્રવેશ કરે ને જો તે ગામના લોકોને કોરોના વાઇરસ ફેલાય તો આખા ગામના લોકો ભયભીત થઈ જાય તે માટે આ પગલુ અનિવાર્ય કહેવાય.
આજ દરેક ગામના નવજુવાન પોતાના ગામની ભાગોળે વારાફરતી બેસીને ચોકી કરી રહ્યા છે રાત ને દિવસ આમ એક સેવા જેવુ કામ કરેછે.
ને ખરેખર આમ જ થવું જોઈએ તો જ કોરોના જેવા વાયરસને જલદી આપણે કાબુમાં લઇ શકીએ.
આથી જ હાલ ખેડા જિલ્લામાં કોરોના ના કેસ નથી માટે આ જીલ્લો ઝોન ગ્રીનમાં આવેછે.