💕કવિની દુનિયા💕✍️🌹
💕ભાવુની નજરે💕🌹😇
#♥️🌱કૂંપણપ્રેમ🌱♥️
સુકાઈ ને કરમાઈ ગયેલા લાગણીના છોડ ને જોઈ મન જ્યાં ઉદાસ હતું
તુંજ સ્નેહ કેરા ખાતરરૂપી સિંચન થી જોને કેવું કૂંપણ ખીલી ઉઠ્યું
મ્હોરી ઉઠ્યો મારો બાગે વિરાન આ વર્ષોના વિરહ રૂપી પતઝડ નો સંબંધ
તુજ સ્પર્શ જ્યાં મળ્યો દેહને તો પ્રસરી મુજ લાવણ્યની મહેક ચારેકોર
વહી ગયી વેદનાઓ ની ઝડી એક સામટી જોને સુસવાટા સાથે
પ્રેમની વસંત ની આ ફોરમ નો પવન જ્યાં મુજ હૃદય આંગણે સ્ફુર્યા આજે