આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ કેવી રીતે એકબીજામાં ફેલાય છે!!!
પણ તેમ છતાંય આજકાલ લોકો કોરોના વાયરસને વધુ ફેલાવવા માટે જાતજાતના નુસખા અજમાવતા હોયછે જેવા કે...
--ફ્રુટ વેચનારા ફ્રુટ સાફ કરતી વખતે વારંવાર તેના ઉપર થુકતા હોયછે.
_અમુક માણસો મહોલ્લાઓમાં કે શેરીઓમાં અથવા તો કોઇના ઘરના આંગણે પણ વારંવાર થૂકતા હોયછે.
_અમુક મહિલાઓ તો દૂધની ખાલી થેલીઓમાં પણ પોતાનું થૂંક નાખીને ગમે તેમ તેને ફેકી દેતી હોયછે.
- ને અમુક મહિલાઓ જે વાયરસથી સંક્રમીતછે તેઓ પોતાના હાથથી લોકોને વારંવાર સ્પર્શ કરવાની કોશિષ કરતી હોયછે.
___આમ કરવાથી આ લોકોને શું પ્રાપ્ત થાયછે! શા માટે આમ કરવું પડેછે!