હે માનવ,
વિવિધ દ્રશ્ય કોણે બનાવ્યા હશે!
કોણે બનાવ્યા હશે વિવિધ અવાજ!
વિવિધ સુગંધ કોણે બનાવી હશે!
કોણે બનાવ્યા હશે વિવિધ સ્વાદ!
વિવિધ સ્પર્શ કોણે બનાવ્યા હશે!
કોણે બનાવ્યો માનવ મહેરામણ!
કોણ છે એ બનાવનાર ?
કોણ છે આ વિવિધતાને માણનાર ?
ઈશ્વર ઈશ્વર ઈશ્વર..... -કલ્પો
#વિવિધ - Kalpo