વીવીધ લોકોની રચનાઓ પર આજે નજર નાંખી, જાણે સ્પર્ધા ના હોય પ્રેમ ના ટાઈટલ ની, વીવીધ શબ્દ ની સાથે રચના નું કેન્દ્ર બિંદુ બન્યું પ્રેમ, કેવી લત લાગી પ્રેમ ની ,પ્રેમ પ્રેમ શહું કોઈ કહે જાણે ના કોઈ પ્રેમ, જો પ્રેમ નો સાચો અર્થ સમજોતો મનમાં ન રહે દુખ.
રાધા,રુકમણી, જામવંતી, મીરા, ગોપીઓ, તો, નરસિંહ મેહતા, સુદામા, તો યશોદા અને નંદ, કેટલી વિવિધતા આ દરેકના પ્રેમમાં તોય શબ્દ તો પ્રેમ, કોઈ નો નિસ્વાર્થ ભાવની ચાહના, કોઈ લાગણી કે મમતા ના ઉપનામમાં ઝળહળી રહ્યો પ્રેમ, કોઈ પ્રેમ દીવાની, કોઈ દર્શનની અભીલાશી, કોઈ પતીવ્રતા ધર્મની કૃષ્ણ પ્રેમમાં દાસી, આટલી બધી છતા ઓછી પડે આ વીવીધતા છતા અઢી અક્ષર પ્રેમને બદનામ કરે દુનીયા, જેટલા દીવાના પ્રેમના એટલા કે એથી વધું વિરોધી પ્રેમના, એમા પણ વીવીધતા કેવી માનસીક સોચ જરા દેખોતો પ્રેમ સ્વ કરે તો શારો લાગે ,બીજાના પ્રેમ પર ના રાજી કોઈ , હવે વધું શું કહું મીત્રો, પ્રેમમાં પણ ની નીતનવીન વીવીધતા.
આભાર
Raajhemant
#Various