ખાલી ધડો સમજવાની ભુલ ના કરશો મીત્રો, અને ભરાયા પછી પણ છલકાયે એ બીજાં, બસ પ્યાર મહોબત હશી આનંદ માં રહેવું, કામ ના આવી શકું કોઈને તો પણ રંજ નથી કરતો, પણ કનડું નહી કોઈને એ વાત ને સદેવ યાદ હું રાખું છું. જીવન મળ્યું છે દોસ્તો ઘણું દોયલું કેમ ઉપકાર ન માની ઉપર વાળાનો એની મરજી મુજબ આનંદથી ના જીવવું જોઈએ, પ્લાનીંગ તો એનું બહું મસ્ત એ કીડીને કણ અને હાથી ને મણ આપેજછે, તો સંકા શું કામ એની દયા પર. Raajhemant