મહોબત હોય કૃષ્ણ થી કે પછી કોઈ પણ થી, પણ હૈયે કટારી પ્રેમની લાગવી જોઈએ બતાવવો પડે રંગ મહોબતનો મીરા ની જેમ,અને ઝેર ના કટોરા પીવાની તૈયારી હોય તો શ્રીકૃષ્ણ તેને અમૃત કરવા પધારે, પણ શ્રધ્ધા કે વીશ્વાસ ના હોય અને દુધના બળ્યા પછી છાસનેય ફુકો જ મારો તો પરીણામ નાશીપાસ અને સ્વભાવ કડવાજ થાય.