છું પ્રીતનો દીવાનો અને મહોબતછે મારો ધર્મ, હું તો પ્રેમ જોઈ આવું પાસે, પણ જોઉં નફરત સંકા દ્વારે તો ત્યાંથી વ્યો જાઉં પાછો, છળકપટ ની આ દુનિયામાં ભગવાને પણ કેવી કરી કરામાત, જે દેખાતું હોય સુંદર શુશીલ બહારથી, પણ મન સાવ અંદરથી સંકચીત અને ધમંડી.
Raajhemant