સાંભળી છે કહાની ,અને કીસ્સા, લેલા-મજનુ, હીર-રાંજાં ,સોની-મહીવાલ, સલીમ-અનારકલી, આ બધાના ,એક સુસંગતા બધામાં હતી કોમન, હતા બધા પરદેશી પણ પ્રીત બધાયે પારખી સાચી, ના નાત જાત ઉમર દેશ કે ગરીબ અમીરની ભેદ જોયો, બસ હૈયામાં એક બીજા માટે ફક્ત મહાસાગર એમણે જોયો. શું કહું દોષ્ત વધું તમને ,નફરત કે વહેમ કરનાર મહોબતના દુશમનોને શું મળ્યું, પ્રમીઓએ તો અમરત્વ પામ્યું Raajhemant