ખોટા સવ્પન બતાવી લુટવાની આદત નથી મને, કાલ કોઈએ જોઈ નથી માટે ભવીષ્ય ભાખવાની આદત નથી મને, ભુત કાળ ને વાગોળી શું કરવાનું, વર્તમાન આપણું સામે છે કાલ માટે એને વેડફવાની આદત નથી, જો લાયક લાગું તો વેલકમ દોષ્ત બાકી મને મારો વર્તમાન બગાડવાની કોઈ ખોટી આદત નથી.
Raajhemant