માણસ છું તો માનવતા હશેજ સામાન્ય બાબતછે, દોષ્તોનો દોષ્ત છું મોજ શોખમાં રહેવું ગમે ,મસ્ત મારી મસ્તીમાં, કોઈ અંગત શોખ હશે એ પણ સ્વભાવિક, અને હું પણ માણસ છું કોઈ હોય એવું અંગત જે દોષ્તી કે મહોબત ને લાયક તો એ પણ છે સ્વભાવિક, હું સમજું છું બધાને કે કોશીશ કરું સમજવાની, તો કોઈ મને પણ સમજનાર મળે તો સ્વભાવિક છે હશે એ મને પણ વહાલું, અને હોયજ તલાષ કેમ ના હોય એવા પ્યારા દોષ્ત ની સ્વાભાવીક છે.
Raajhemant