નરી અજ્ઞાનતા
વિશ્વમાં જો કોઈ સૌથી ભ્રામક શબ્દ હોય તો તે પ્રેમ છે. સ્વાર્થને લાગણીઓનું પડ ચડાવીને તેને પ્રેમનું સ્વરૂપ આપવામાં આવે છે. સત્ય બોલશો તો પ્રેમ ઉઘાડો પડી જશે. પ્રેમને સાચવવા માટે જૂઠનો સહારો લેવો પડશે.
નોંધ: આ અમારી અજ્ઞાનતા છે. આપને મળેલ
જ્ઞાન કદાચ આપના પૂરતું સાચું હોઈ શકે.
Pk