Gujarati Quote in Poem by Jignasha Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસતા ચહેરા ગમે છે , ને હસતા લોકો ની સાથે ગમે છે ,
ના હોઈ કોઇ મેલ મન માં , ને મન મુકી મલ્કાવુ ગમે  છે ,

હોઈ જો કોઇ મારું સાથી ખુશનુમા તો મને પણ ગમે છે ,
જોવુ એનો ચહેરો ઉમંગ માં , જખમો તો છે રોજ ના ! !

jignasha

Gujarati Poem by Jignasha Patel : 111389009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now