"જિંદગી તો #યાદચ્છિક ઘટના છે! યાદચ્છિક ઘટનાઓનો સમુહ છે! "
જો તમે એ #વસંત ને કે વસંતની બહારોને માણવાનું ભુલી ગયા!! તો હું કહું છું કે "તમે એ જિંદગી નામે ટ્રેનમાં ચડવાનું ભુલી ગયા કે જે ટ્રેન કોઈપણ કાળે ફરી આવવાની નથી કે નથી ફરી મુકાવાની કે નથી તો ફરી ઉપડવાની! "