જ્યાં ખુલ્લા મનથી દીકરી હસ્તી રમતી હોય👧
જ્યાં ફુલજેવું લાગણીઓનોબગીચો હોય..💐
જ્યા વાદ-વિવાદ ને કોઈ સ્થાન ન હોય😊
જ્યાં દિલની અમીરી વ્યવહારમાં હોય🤗
ના દુભવે નાજુક દિલ એકબીજાનું કોય♥️
જ્યાં મનને રસ્તે મોજ મિજબાની હોય.🍧
જ્યાં એકલદોકલ પણ વટ માં રે'તું હોય😎
જ્યાં અંગતપ્રેમ સંબંધમાં કોઈ પોતાનું હોય💏
બાદ માં કોઈ ન ફિકર ના ચિંતામાં હોય😇
ભાવુ એ નિજ ઘર પરીવાર સુખમાં હોય💆
ભાવના જાદવ(ભાવુ)💐☺️