કોને ખબર..
જે આપણે જીવીએ છીએ,
એ લાબું સપનું હોય.
કોને ખબર..
જે આપણે જીવીએ છીએ,
એ મૃત્યુ પછીનું સત્ય હોય.
કોને ખબર..
જે આપણે જીવીએ છીએ,
એજ મૃત્યુ હોય..
કોને ખબર..
જેને આપણે મૃત્યુ સમજીએ છીએ,
એજ પ્રેમજીવનનું પ્રવેશદ્વાર હોય..
છે કોઈને ખબર...!
For👑Always_Happy❤️