લોક ડાઉન નાં દસ મા દિવસે ઍક પત્રકારે ઍક વકીલનો ઇન્ટરવ્યૂ લીધો....
પત્રકાર :- વકીલ સાહેબ
આપ સમય કેવી
પસાર કરો છો....
વકીલ :- રામાયણ અને મહા
ભારત જોઇ ને....
પત્રકાર :-અચ્છા તૌ આમાંથી શુ
જાણવા મલ્યુ.....
વકીલ :- *મહા ભારત* ઍક જમીન
કેસ છે અને....
*રામાયણ*
ઍક અપહરણ નો કેસ છે....
😃😃😃😃