Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નો #પ્રારંભ કર્યો હતો અમે
આજ છે અવસર હા કહી દો તમે

અલગ અલગ રીતે જણાવ્યું હતું અમે
સમજતાં હોવા છતાં ન સમજ્યા તમે
રહી ગયો હતો આપણો પ્રેમ અધુરો
ચાલ મળી ને હવે કરી દઇ એ પુરો

પ્રેમ નો #પ્રારંભ કર્યો હતો અમે
આજ છે અવસર હા કહી દો તમે

છોડ હવે આ જાલીમ દુનિયા નો ડર
ફરી નહીં મળે આપણ ને આ અવસર
રહી ગયો હતો કરવા નો પ્રેમ નો એકરાર
ચાલ મળી ને કરી લઇ એ પ્રેમ નો એકરાર

પ્રેમ નો #પ્રારંભ કર્યો હતો અમે
આજ છે અવસર હા કહી દો તમે

#પ્રારંભ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111386261
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now