લાલ ટીશર્ટ મા સારા લાગો કેનારને કોઈ બીજું વધું ગમી ગયું ,મે તો ફક્ત તમનેજ પ્રેમ કર્યો કેનારે ન જાણે બીજા કોને કોને આજ વાક્ય કહ્યું હશે, હે ભગવાન પવનની જેમ જોત જોતામાં રંગ બદલે આવા માણસો પણ તે બનાવ્યા આ ધરા પર. સમય વીતી ગયો પણ ઘાવ એજ રહ્યાં..કેવો ઉંડો ઘાવ હશે કે રુજાતો નહી હોય.