રાત હવે જુની થઈ,
અને દિવસ નવો આવી ગયો!
આરંભ થઈ ગયો અત્યારથી જ,
તકદીરની નવી રેખા દોરવાનો!
કુદરત કહે છે જો,
"ચાલો ઉઠો કર્મનો #પ્રારંભ કરો,
મેંલખેલું કશું જ નથી,
હાથે હથેળીએ કે કપાળે!
જાવ છુટ આપું છું,
સર્જન તમે જ તમારા પ્રારબ્ધ નું કરો!"
-રજનીકાન્ત (જુગલ💕)