આ જીંદગી નું કેવુ સત્ય છે ! જયારે એકલા હોઇ એ છે ત્યારે કોઈ ને આપણી જીંદગી ની ભાગીદારી માટે એ સાથ માટે મન ને તૈયાર કરવુ પડે છે અને એ સાથ ની આદત પડી જાય છે ત્યારે અચાનક જ એ સાથ છુટી જાય છે ત્યારે ફરી એક વાર એકલા જીંદગી જીવવા માટે મન ને તૈયાર કરવું પડે છે.