ફરી એકવાર દેશ ઉપર આવેલા સંકટમાં રોગ સામે લડવા માટે આગળ આવીને ખુબ જ ઓછા સમયમાં ધમણ ૧ વેન્ટિલેટર બનાવવા માટે શ્રી પરાક્રમસિંહજી જાડેજા બાપુ (જ્યોતિ સીએનસી) અને રાજેન્દ્રસિંહ બાપુને ખુબ ખુબ અભિનંદન અને ધન્ય છે સાચા ભમાશા જેણે ગુજરાત સરકાર ને ૧૦૦૦ વેન્ટિલેટર દાન કરવા માટે.
ફરી એકવાર સંકટ ના સમયમાં રાજપુત સમાજ સૌથી આગળ