Beloved Friends,
You should not waste your precious time, for looking any "perfection" in me, either inside myself or outside myself because I do not yet know the "perfection" of the wider universe.
પ્રિય મિત્રો,
મારામાં કોઈ પણ જાતની "સંપૂર્ણતા" જોવા માટે, તમારે પોતાનો કિંમતી સમય બગાડવો જોઈએ નહીં, મારી અંદર અથવા મારી બહાર, કારણ કે મને હજી સુધી વિશાળ બ્રહ્માંડની "સંપૂર્ણતા" નથી ખબર.