કુદરત ની કળા કેટલી અદભુત છે,
ગ્રીન હાઉસ ની અસર ને અટકાવવા કેટલા વર્ષોથી કામ કરતા માનવી ૧૦૦% સફળ ન થયા
પરંતુ
કોરોના નામ ના અદભુત શસ્ત્ર ને ધડયો કે
પૃથ્વી પર ના તમામ પ્રદૂષણો અટકાવીને
બધુ જ કંટ્રોલ કરીને
વિનાશ અટકાવી દીધો..
અણુ અણુ મા ઈશ્વરનો વાસ છે.
vd.Heer