#રાણી
(સ્વપ્નની)
ભલે વાસ્તવમાં પ્રીત જુદાઈ તણી રે..
પણ સ્વપનમાં રોજ બની તુજ રાણી રે..
તું આવે જો પ્રત્યક્ષ મુજ કહાણી રે..
પછી લાગે મને દિવસ એ ઉજાણી રે..
હું તારી આંખોના હેતમાં ખોવાણી રે..
મળી તને તુજ સમીપે જોને ઘવાણી રે
ના રહ્યો હરખશોખ મુજ આંખે પાણી રે..
" ભાવુ " આ તુજમાં નખશિખ સમાણી રે..